Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

સ્ટાઈલીશ લુક મેળવવા માટે પહેરો કોલ્ડ શોલ્ડર સ્લીવ

છોકરીઓ હંમેશા બધાથી અલગ સ્ટાઇલીશ અને સુંદર લુક ઈચ્છે છે અને તેથી બધી છોકરીઓ પોતાને સુંદર અને સ્ટાઈલીશ લુક આપવા માટે બોલીવુડ એકટ્રેસને કોપી કરે છે. આજકાલ મોટા ભાગની બોલીવુડ હિરોઈન કોલ્ડ શોલ્ડરવાળા ડ્રેસમાં જોવા મળે છે. જો તમે સુંદર અને સ્ટાઈલીશ લુક ઈચ્છો છો તો આ જરૂર વાંચજો..

૧. તમે તમારા જીન્સ સાથે કોલ્ડ શોલ્ડર ટોપ પહેરી શકો છો. કોલ્ડ શોલ્ડર ટોપ પહેરવાથી તમારો લુક વધુ સુંદર લાગશે.

૨. સાડીમાં અલગ લુક મેળવવા માટે કોલ્ડ શોલ્ડર બ્લાઉઝ પહેરો. જેનાથી તમને સ્ટાઈલીશ લુક મળશે.

૩. તમે કુર્તામાં પણ  કોલ્ડ શોલ્ડર સ્લીવ ટ્રાઈ કરી શકો છો. તેનાથી તમને ડીફરન્ટની સાથે કુલ લુક મળશે.

૪. જો તમારે કોઈ લગ્ન કે પાર્ટીમાં જવુ છે, તો તમે ઈન્ડોવેસ્ટર્ન કે ક્રોપ ટોપમાં પણ કોલ્ડ શોલ્ડર સ્લીવની પસંદગી કરી શકો છો. જેનાથી તમને સુંદર અને સ્ટાઈલીશ લુક મળશે.

(9:04 am IST)