Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

કોરોનાની રસીને લઈને હાર્વર્ડ યુનિવર્સીટીના પ્રોફેસરે આપ્યા રાહતના સમાચાર

નવી દિલ્હી: કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે, અને સમગ્ર વિશ્વ વેક્સિનને લઇને મથામણ કરી રહ્યું છે ત્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરે વાતનો દાવો કર્યો છે કે, કોવિડ-19ના વેક્સિન પર ખૂબ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે અને તેના સકારાત્મક પરિણામો પણ જોવા મળ્યા છેય તેમણે એવું પણ જણાવ્યું.

(6:30 pm IST)