Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

હૈ ?! એક ગીત બન્યું અનેક લોકોની આત્મહત્યાનું કારણ :સોન્ગ પર 63 વર્ષનો પ્રતિબંધ લાગ્યો

ગીત અને સંગીતની ધૂન પર એવા કેટલાય પ્રયોગો થયા છે. જેમાં સાબિત થયુ છે કે સંગીત લોકોની બિમાર માણસને પણ બેઠો કરવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ જાણીને નવાઈ લાગશે કે એક ગીત સાંભળીને અનેક લોકોએ આત્મહત્યા કરી લીધી છે

   આ સોન્ગ પર 63 વર્ષ સુધી બૅન લાગેલો છે. હંગેરીમાં રહેતા રઝસો સરેસ જેએ વર્ષ 1933માં 'સૅડ સન્ડે' નામનું સોંગ બનાવ્યુ હતું. જેને સાંભળી લોકો આત્મહત્યા કરી લેતા હતા.

(1:45 pm IST)