Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ભારત પર પ્રતિબંધ લગાવવાથી અમેરિકાનેજ થઇ શકે છે નુકશાન

નવી દિલ્હી: અમેરિકાના રક્ષા મંત્રી જિમ મૈટીસે અમેરિકી સંસદ સાથે તત્કાલ પ્રભાવને લઈને ભારતને રાષ્ટ્રીય સુરક્ષા આપવાની અપીલ કરી છે તેમને વધુમાં જણાવ્યું છે કે રશિયાના એસ-400 વાયુ સંરક્ષણ મિસાઈલ પ્રણાલીને ખરીદતા રોકવા માટે બનાવવામાં આવેલ નવા કાનૂનને લઈને ભારત પર પ્રતિબંધ લગાવવાથી અમેરિકાનેજ નુકશાન થશે.

(6:11 pm IST)