Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

અહીંયા 6 વર્ષની બાળકીઓ આપે છે એડલ્ટ પરફોર્મન્સ

નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોમાં એક દિલચસ્પ ઘટના સામે આવી છે જેમાં એક 6 વર્ષીય બાળકીઓ એડલ્ટ છોકરીઓની જેમ પરફોર્મન્સ કરી રહી છે અને ચોંકાવનાર બાબત એ છે કે આની મજા લેવા માટે 40 વર્ષીય પુરુષો પહોંચે છે.ઘણા માતા પિતા તેમની બાળકીને આવા પરફોર્મન્સમાં જવા માટે રોકતા નથી.આવી બાળકીનું પરફોર્મન્સ જોવા માટે  આવેલ એક વ્યક્તિએ જણાવ્યું કે તે અઠવાડિયામાં બે વાર આ શો જોવા માટે આવે છે.

(2:47 pm IST)