Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

પાકિસ્તાને ફરી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું: ફાયરિંગમાં એક નાગરિકને ઇજા

નવી દિલ્હી:પાકિસ્તાને ફરીએકવાર સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો છે.આજે સવારે નોશેરા સેક્ટરમાં ફાયરિંગ શરૂ કરી દીધી હતી જેમાં એક ભારતીય નાગરિકને ઇજા પહોંચી છે.ઘાયલ આ ભારતીય નાગરિકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે થોડા ઘણા દિવસોથી પાકિસ્તાન તરફથી એલઓસી પર ગોળીબારી થઇ રહી છે અને ભારતીય સેના પણ તેનો જવાબ આપી રહી છે.પરંતુ આજે પાકિસ્તાને કરેલ ગોળીબારીમાં એક ભારતીય નાગરિકને ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

(2:45 pm IST)