Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ઈક્વાડોરના જંગલમાં આવેલા પૂરમાં બે આયરિશ લોકો મૃત્યુ પામ્યા, એક લાપતા

ક્વિટોઃ ઈક્વાડોરના જંગલમાં આવેલા પૂરમાં બે આયરિશ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે એક બ્રિટિશ નાગરિક લાપતા થઇ ગયો છે. ઇક્વાડોરમાં પાંચ લોકોનું ગ્રૂપ જંગલની એડવેન્ચર ટૂર પર ગયું હતું અને પૂર આવતાં ફસાઇ ગયા હતા. પ્રાથમિક તપાસમાં પાંચ લોકોને મૃત જાહેર કરાયા હતા પણ બાદમાં બેને સુરક્ષિત બચાવી લેવાયા હતા. બંનેએ જીવાત અને છોડ ખાઈને જીવ બચાવ્યો.

(11:15 am IST)