Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

મોસ્કો મેટ્રો સ્ટેશનમાં ઘુસી બસ: 5 મોતને ભેટ્યા: 15 જણાને ઇજા

નવી દિલ્હી: રશિયાની રાજધાની મોસ્કોમાં એક બસ અન્ડરગ્રાઉન્ડ માં  ઘુસી જવાથી 5 લોકોના મોત નિપજ્યા જયારે 15 જણાને ઇજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ બસ ડાઇવરે પોલીસને જણાવ્યું કે બસની બ્રેક ફાઈલ થઇ જવાના લીધે દુર્ઘટના બની છે. જો કે જયારે ઘટના બની ત્યારે મેટ્રો સ્ટેશન પર વધુ લોકો હતા જેથી મોટી દુર્ઘટના બનતા ટળી છે.

(7:10 pm IST)