Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ઇઝરાયલે દમિશ્ક એરપોર્ટને નિશાન બનાવ્યું

નવી દિલ્હી: 2 ઇઝરાયલી મિસાઈલ દમિશ્ક આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે સીરિયાઈ રાજ્ય મીડિયાએ દાવો કર્યો છે કે આ મિસાઈલ ત્યાંના દમિશ્ક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક પડી હતી બ્રિટેન સ્થિત માનવાધિકારી નિગરાની સમૂહ સિરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રસીટ્સના પ્રમુખ રામી અબ્દેલ રહમાને જણાવ્યું હતું કે ઇઝરાયલી મિસાઈલને એરપોર્ટ નજીક હિજબુલ્લાહના શસ્ત્રગારો નજીક પોતાનું નિશાન બનાવ્યું છે સ્થાનિક સમય અનુસાર આ હુમલો રાત્રીના સમયે થયો હોવાનું જણાઈ રહ્યું છે.

(6:57 pm IST)