Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

અલ્જીરિયાએ બંધુક્ની અણીએ શરણાર્થીઓને રેગિસ્તાનમાં રવાના કર્યા

નવી દિલ્હી: આફ્રિકી દેશ અલ્જીરિયાએ છેલ્લા 14 મહિનામાં અન્ય દેશોથી તેમને ત્યાં આવનાર લગભગ 13 હજાર શરણાર્થીઓને સહારા રેગિસ્તાનમાં મોકલી દીધા છે તેમાં ઘણી ગર્ભવતી મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે ભૂમધ્ય સાગરમાં થઈને આ દેશમાં જીવને બચાવવા માટે  આ  શરણાર્થીઓ સતત આગળ વધવા માટે મજબુર થઇ રહ્યા છે.તેમને બંધુક્ની અણીએ સતત આગળ વધવા માટે મજબુર કરવામાં આવી રહ્યા છે આ દરમ્યાન ઘણા બધા શરણાર્થીઓ મોતને પણ ભેટ્યા છે અને ઘણા રેગિસ્તાનમાં ભટકી ગયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:53 pm IST)