Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ઉનાળામાં પહેરો આ સ્ટાઈલીશ મેકસી ડ્રેસઃ મેળવો સ્લિમ અને કુલ લુક

ઉનાળાની આ ઋતુમાં બધા લોકો કુલ લુક આપે તેવા અને હળવા કપડા પહેરવા ઈચ્છે છે. અને સાથે સ્ટાઈલીશ લુક પણ ઈચ્છે છે. આ દિવસોમાં બજારમાં કેટલાય પ્રકારના અલગ અલગ સમર ફેશન પાર્ટીવેર  જોવા મળે છે. જેનાથી તમને કુલ લુક મળે છે અને સ્ટાઈલીશ પણ લાગો છો.

આ સમર ફેશન પાર્ટીવેર મેકસી ડ્રેસ (ગાઉન)નું લેટેસ્ટ ડિઝાઈન છે. આ પ્રકારનું ગાઉન તમે ઉનાળામાં કોઈ પણ ફંકશનમાં પહેરી શકો છો. આ મેકસી ડ્રેસમાં તમે સુંદર અને સ્લીમ લાગો છો.

આ લેટેસ્ટ સમર ફેશન પાર્ટીવેર ગાઉનને તમે ખાસ ઉનાળામાં પહેરી શકો છો. આ સુંદર ગાઉનને તમે કોઈ પણ ઈવેન્ટ કે ફંકશનમાં પહેરી શકો છો. આ ડ્રેસ તમને ગોર્જીયસ અને આઉટ સ્ટેન્ડીંગ લુક આપશે.

આ ગાઉનની આજ-કાલ ખૂબ જ ફેશન છે. આ ગાઉનને તમે કોઈ પણ ખાસ પાર્ટીંમાં પહેરી શકો છો. જે તમારા પર ખૂબ જ સુંદર લાગશે.

આ ડ્રેસ ગરમીની ઋતુ માટે બેસ્ટ છે. આ પ્રકારના સુંદર અને સ્ટાઈલીશ ડ્રેસને તમે સમર સીઝનની કોઈ પણ પાર્ટીમાં પહેરી શકો છો.

(9:06 am IST)