Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

કોણ છે પીટર તાબીચી જેમને મળ્યો છે રૂ. ૭ કરોડનો 'ગ્લોબલ ટીચર' પુરસ્કાર ?

કેન્યાના વિજ્ઞાન અધ્યાપક પીટર તાબિચીને ગ્લોબલ ટીચર એવોર્ડ ર૦૧૯ મળ્યો છે. અને એમને લગભગ રૂ. ૭ કરોડની પુરસ્કાર રાશિ પણ મળી. જેના માટે ૧૭૯ દેશોના ૧૦૦૦૦ અધ્યાપકોએ આવેદન કર્યુ હતુ. તાબિચીના ૯૦ ટકાથી વધારે વિદ્યાર્થી ગરીબ પરિવારોના છે. અને તે પોતાના માસિક વેતનના ૮૦ ટકા ગરીબ બાળકોના અભ્યાસ માટે દાન કરે છે.

(10:19 pm IST)