Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

માનવ અંગ તસ્કરીના ભારત,ચીન અને પાકિસ્તાન સૌથી આગળ: સંશોધન

નવી દિલ્હી: દુનિયામાં 4 કરોડથી વધારે લોકો એક નવા પ્રકારની ગુલામીનો શિકાર થઇ રહ્યા છે જેમાં માનવોની તસ્કરીમાં તેનું અંગ કાઢી લેવામાં આવે છે અને ત્યારબાદ તેની તસ્કરી કરવામાં આવે છે એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ આધુનિક ગુલામીનું ભયાનક રૂપ છે જેમાં માનવીની તસ્કરી કરવામાં આવી રહી છે આ ક્રમમાં ભારત ચીન અને પાકિસ્તાન સૌથી આગળ હોવાનું માલુમ પડી રહ્યું છે.

 

(6:11 pm IST)