Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ચુંબકીય ક્ષેત્ર બદલવા પર માનવીના મસ્તિસ્કના તરંગોમાં આવશે બદલાવ

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઘણાલોકો એવા છે જે અજાણ્યામાં પૃથ્વીના ચુંબકીય વિસ્તારમાં થનાર પરિવર્તનની શોધ કરવામાં સક્ષમ હોય છે તેમનો દાવો હોય છે કે તેને મનુષ્યની ઘણી નવી ભાવના વિશેના સબૂત મળ્યા છે જેને ચુંબકત્વ ભાવ કહેવાય છે અમેરિકાની કેલીફરોનીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને જાપાનની યુનિવર્સીટી ઓફ ટોક્યોના શોધકર્તાઓએ તેનું પ્રમાણ આપ્યું છે કે માનવ મસ્તિષ્કના તરંગો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં થનાર પરિવર્તનો પર પ્રતિક્રિયા કરે છે. 

(6:08 pm IST)