Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

પોલીસ-તસ્કરો વચ્ચે સંઘર્ષમાં 7ના મોત

નવી દિલ્હી: બ્રાઝીલે રિયો ડી જનેરિયો શહેરમાં પોલીસ અને સંદિગ્ધ નશીલી દવાઓના તસ્કરો વચ્ચે થયેલ સંઘર્ષમાં સાત લોકોના મોત નિપજ્યા છે સેનાએ આ વિસ્તારની સુરક્ષાની જવાબદારી ગયા મહિનાથી પણ વધારે સમયથી લઇ રાખી છે મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ સંઘર્ષ રોંસિંહા ફાવેલા વિસ્તારમાં એ સમયે થયો હતો જયારે ત્યાં નશીલી દવાની સાથે તસ્કરોને પકડવામાં આવ્યા હતા.પોલીસ અધિકારીઓના એક સમૂહ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અધિકારીઓએ એક ઝડપમાં 6 સંદિગ્ધોને ઘાયલ કર્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(8:56 pm IST)