Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ઓસ્ટ્રેલિયામાં નવા ઉપપ્રધાનમંત્રીએ સાંભળ્યો પોતાનો કાર્યભાળ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં નવા ઉપ પ્રધાનમંત્રી માઈકલ મૈક્કોરમેકે પોતાનું પદ સંભાળી લીધું છે નેશનલ પાર્ટીના સાંસદોએ પોતાના નેતાની પસંદગી કરી લીધી છે ઉપ પ્રધાનમંત્રી તરીકે મેકકારમેક પસંદ કરવામાં આવ્યા છે આ તકે તેમને જણાવ્યું કે હું એ નક્કી કરી લેવા માંગુ છું કે લોકો એ જાણી લે કે મારા રૂપમાં એમને એક સારા એવા યોદ્ધા મળ્યા છે.મારી સામે એક મોટી ચુનોતી છે.

(7:22 pm IST)