Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

આતંકવાદી સંગઠન આઈએસની મદદ કરનાર 16 તુર્કી મહિલાને મોતની સજાની સુનવણી કરવામાં આવી

નવી દિલ્હી: ઇરાકની અદાલતે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઈએસમાં શામેલ થનાર તુર્કી સેનાની 16 મહિલાઓને મોતની સજાની સુનવણી કરવામાં આવી છે.ન્યાયપાલિકા સાથે જોડાયેલ સૂત્રોએ રવિવારના રોજ આ જાણકારી આપી છે સૂત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે સેકેન્ડો વિદેશી મહિલા અને તેના બાળકોની ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવી રહી છે.

(7:20 pm IST)