Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પાપુઆ ન્યુંગીનીમાં 7.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:પાપુઆ ન્યુ ગિનીમાં ગઈ કાલે 7.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ સંસ્થા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું અધિકેન્દ્ર જમીનથી 21.7 મિલ નીચે હતું.હજુ સુધી કોઈપણ જાનહાનીની જાણકારી મળવામાં આવી નથી.

(7:19 pm IST)