Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ચીનમા મારા ન્‍યુકિલયર રિએકટરને રદ કરવું ટેકનોલોજીને પ વર્ષ પાછળ ધકેલવા બરાબર : બિલગેટસ

ચીનમાં પ્રાયોગિક રીતે ન્‍યુકીલયર રિએકટર બનાવવાની કોશિષ કરનાર માઇક્રોસોફટના કો-ફાઉન્‍ડર બિલ ગેટસએ કહ્યું છે કે  એમનો રદ કરવામા આવી ચુકેલો આ પ્રોજેકટ ટેકનોલોજીને પ વર્ષ પાછળ ધકેલી દેશે.

એમનો આ પ્રોજેકટ અમેરિકી નિવેશ પ્રતિબંધોને કારણે રદ કરવામા આવ્‍યો હતો. ગેટસની કંપની ટેરાપાવર આ પ્રોજેકટ પર કામ કરી રહી છે.

(11:45 pm IST)