Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

હાર્ડરોક કાફેના કો-ફાઉન્‍ડર નો ૩૮ વર્ષીય પુત્ર અમેરિકામાં પોતાના ઘર પર મૃત હાલતમાં મળ્‍યો

રેસ્‍ટોરન્‍ટ ચેન હાર્ડ રોક કાફેના કો-ફાઉન્‍ડર પીટર મોર્ટનના પુત્ર અન પિંક ટેકોના ફાઉન્‍ડર હેરી મોર્ટનનુ ૩૮ વર્ષની ઉમરમા નિધન થયુ છે.

હેરી શનિવારના બેવર્લી હિલ્‍સ (અમેરીકા) માં આવેલ પોતાના ઘરમાંથી મૃત મળ્‍યો હતો. હેરી મોર્ટનએ વર્ષ ૧૯૯૯ માં ૧૮ વર્ષની ઉંમરમા રેસ્‍ટોરન્‍ટ ચેન પિંક ટેકોની સ્‍થાપના કરી હતી.

(10:27 pm IST)