Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

જાપાનમાં મધ્યમ સ્તરના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના ઉતરી દ્વીપમાં આજના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. રિક્ટર પૈમાના પર ભૂકંપના ઝટકાની તીવ્રતા 5.5ની આંકવામાં આવી છે. સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપના ઝટકાના કારણોસર હજુ સુધી કોઈ નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી. સ્થાનિક સમયાનુસાર 5 વાગ્યાને 34 મિનિટની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા

(5:50 pm IST)