Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

પેરુમાં વાહન ખાડામાં પડી જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 10ના મૃત્યુ: 20 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પેરુના મધ્ય વિસ્તાર હુયાનકોમાં એક યાત્રી બસ ખાડામાં પડી જવાના કારણોસર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 10 લોકો મોતને ભેટ્યા છે તેમજ ઓછામાં ઓછા 20 લોકો મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

                 એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે યાત્રી બસ ઉત્તર-પૂર્વ ઉકાયલીના જુનિનમાં હ્યુનાકોથી પુલિસપાની તરફ જઈ રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં લગભગ 50 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા.

(5:49 pm IST)