Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017


ઉધઇએ બનાવ્યું ચર્ચ

ઓસ્ટ્રેલિયાના કવીન્સલેન્ડમાં બે પ્રકારની ઉધઇ થાય છે, જે આપમેળે રાફડાની જેમ ફાટે છ અને એમાંથી જાતજાતના આકાર લે છે. તાજેતરમાં વિશ્વની ઉત્ક્રાંતિનો અભ્યાસ કરતા જૈવવિજ્ઞાની રિચર્ડ ડોકિન્સે ઉધઇએ તસ્વીરો પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરી છે. આ ચર્ચ સ્પેનના બાર્સેલોનામાં આવેલા ગૌડીઝ દેવળની જાણે રેપ્લિકા હોય એવું લાગે છે.કોઇ જ બ્લુપ્રિન્ટ કે પ્લાનિંગ વિના ઉધઇથી તૈયાર થયેલા આવાં બિલ્ડિંગ કુદરતનીજ કરામત છે ?

(4:20 pm IST)