Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

સોમાલિયામાં હવાઈ હુમલામાં 35 આતંકવાદીઓના મોત

નવી દિલ્હી: સોમાલિયામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ હાથાપાઈમાં અલ-શબાબના 35 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારી દેવામાં આવ્યાસી હે સોમાલિયા સુરક્ષાબળોને આફ્રિકી સંઘબળોનુ  સમર્થન મળી રહ્યું છે કોર્યોલેના ડેપ્યુટી ગવર્નર અબ્દી અહમદી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યુક હે કે સોમાલિયાના એક જવાનના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે તેમજ અન્ય 2 ઘાયલ થયા હોવાનું જણાઈ રહ્યું છે આ સંયુક્ત પેટ્રોલિંગમાં આતંકવાદીઓની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

(6:18 pm IST)
  • છોટાઉદેપુર : પાવી જેતપુર પોલીસ સ્ટેશન માંથી વિશ્વાસ ઘાત છેતરપિંડી ગુન્હામાં પકડાયેલ આરોપી ફરાર: પોલીસ સ્ટેશન માં લોક અપ માંથી રાયટર આરોપી ના જવાબ લેવા બહાર કાઢતા ત્રણ ઇસમો રાયટર જોડે વાત કરતા હતા ત્યારે નજર ચૂકવી ફરાર : આરોપી અરવિંદ દલસુખ રાઠવા ફરાર : પોલીસ ભાગી ગયેલા આરોપી ને પકડવા ના ધમ પછાડા access_time 1:19 pm IST

  • અંબાજી મા ભાદરવી પુનમના મેળા નો આજે સાતમો અને છેલ્લો દિવસ: ભાદરવી પુનમનાં મેળાનાં છ દિવસ મા 22. 09 લાખ થી વધુ શ્રદ્ધાળુઓ કર્યા દર્શન: મેળાનાં 5 દિવસમા મંદિરનાં ભંડારાની કુલ આવક 3. 50 કરોડ રૂપિયાએ પહોંચી:. જ્યારે મંદિરે 6373 ધ્વજાઓ ચઢી: ગુજરાત એસ. ટી નિગમ ની 10921 ટ્રીપો દોડાવી 6. 05 લાખ યાત્રીકો ને વહન કર્યા : આજે મેળો રાત્રે 12 કલાકે પુર્ણ થયેલો ગણાશે access_time 1:20 pm IST

  • રાજકોટ-આટકોટ હાઇવે પર લુખ્ખાઓનો આતંક : વીરનગર નજીક આવારા તત્વોનો આંતક આવ્યો સામે: એસટી બસના કાચ ફોડી આવારા તત્વો ફરાર: બાઈકમાં સવાર હતા લુખ્ખાઓ : બસ ક્રોસિંગ જેવી નજીવી બાબતે ફોડાયાં કાચ:જસદણથી રાજકોટ આવતી હતી બસ access_time 12:27 am IST