Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

1 ઓગસ્ટથી રશિયા ત્રણ દેશો માટે ફ્લાઇટ શરૂ કરવા જઈ રહ્યું છે

નવી દિલ્હી:રશિયા 1 ઓગસ્ટથી ત્રણ દેશો માટે ફ્લાઇટ શરૂ કરવા જઈ રહ્યું છે ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર તાત્યાના ગોલિકોવાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  બ્રિટેન,તુર્કી અને તંજાનિયા સાથે ફ્લાઈટનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે.

       ફ્લાઈટ્સના સંચાલન મોસ્કોના એરપોર્ટ,સેંટ પિટ્સબર્ગ અને રોસ્ટોવ ઓન ડોનથી કરવામાં આવશે।રશિયામાં કોરોના મહામારીના કારણોસર માર્ચના અંત સુધીમાં બધી જ ફ્લાઇટનું સંચાલન રોકી દેવામાં આવ્યું હતું।

(6:06 pm IST)