Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

કેટામા થયેલ બોંબ વિસ્ફોટની આઈ.એસે જવાબદારી લીધી

નવી દિલ્હી: પાકિસ્તાનના કેટામા મતદાનના સમય દરમ્યાન એક કેન્દ્ર પાસે આજ રોજ થયેલ ધમાકામાં પાંચ પોલીસ અધિકારીઓ સહીત ઓછામાં ઓછા 31 લોકોના મોત  નિપજ્યા છે જયારે 15 લોકોને ઇજા પહોંચી છે પાકિસ્તાની સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સવારના 11 વાગ્યાની આસપાસ થયેલ આ હુમલામાં 28 લોકો મોતને ભેટ્યા છે આ હુમલાની જવાબદારી આઈ.એસ.એ લીધી છે.

(6:30 pm IST)