Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

પાકિસ્તાનમાં જુલાઈમાં વધી શકે છે ગેસના ભાવ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં જુલાઈ મહિનામાં ગેસની કિંમતમાં 190 ટકાનો વધારો થવાની આશંકા જણાઈ રહી છે એક સ્થાનિક સમાચાર એજ્નસીદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પેટ્રોલિયમ ડિવિઝન દ્વારા તૈયાર કરવામાં આવેલ એક રિપોર્ટ મુજબ આવતા મહિનાથી ગેસના ભાવમાં વધારો થઇ શકે છે. એક મહિનામાં 50 ઘન મીટર ગેસના ઉપયોગ પર 63 રૂપિયા પ્રતિ યુનિટ વસુલવામાં આવવાનું જાણવામાં આવી રહ્યું છે

(6:25 pm IST)