Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સાઉદી અરબની મહિલાઓએ નિકાહ માટે રાખી અનોખી શરત

નવી દિલ્હી: સાઉદી અરબી કાનૂની રીતે ભલે મહિલાઓને ગાડી ચલાવવા માટે અનુમતિ આપી દીધી હોય પરંતુ અધિકારને લઈને  કોઈ અટકાયત આવે અને તે સુનિશ્ચિત કરવા માટે કાર રાખવા અને તેને ચલાવવાના અધિકારોને નિકાહની શરતમાં સામેલ કરી રહી છે  હાલમાં બનેલ એક ઘટના મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક શખ્સની મંગેતરે નિકાહ કરવા માટે શરત રાખી હતી કે તે ક્યારે પણ તેમને કાર ચલાવવામાં રોક ટોક નહીં કરે. ખાસ પ્રકારે મહિલાઓ પોતાના અધિકારને સુરક્ષિત કરવા માટે શરત રાખી રહી છે.

(6:25 pm IST)