Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

કરાંચીમાં પોલીસે ત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના દક્ષિણી બંદરગાહ શહેર કરાંચીમાં પોલીસે અલ કાયદાના ત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પોલીસના ખુફિયા વિભાગના સંયુક્ત અભિયાન દરમ્યાન કરાચીના ખુદા બક્સ ગોથ વિસ્તારમાં અલ કાયદાના  ત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.

(6:21 pm IST)