Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ચીનમાં માર્ગ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું ભયંકર રીતે મોત

નવી દિલ્હી: ઘણીવાર આપણે એવું જોતા આવીએ છીએ કે રસ્તા પર થનાર ઘટના કેમેરામાં કેદ થઇ જતી હોય છે આવો જ એક ભયાનક કિસ્સો ચીનમાં બન્યો છે જેને જોઈને સહુ કોઈ હેરાન રહી જાય સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ આ વીડિયોમાં એક ટેમ્પો અને એક કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં કારતો નીકળી ગઈ પરંતુ ટેમ્પો ડ્રાઈવર સાથે મોટી ઘટના બની છે અને તે ટેમ્પોની નીચે આવી ગયો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે તેને સિગ્નલ તોડ્યું હોવાના કારણે આ ઘટના બની છે.

(7:14 pm IST)