Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ચીનમાં વર્ષો જૂનો કાચબાનું જીવાષ્મ મળી આવ્યું

નવી દિલ્હી: દક્ષિણપશ્ચિમ ચીનના કિજિયાંગ જિલ્લામાં કાચબાનું 15 કરોડ વર્ષ જૂનું જીવાષ્મ મળી આવ્યું છે કિસાન લિયુ ચગ્યુંને કાચબાના આકારનું કાચલી મળી આવી છે આ મહિનાના શરૂઆતમાં જિલ્લામાં મળી આવું હતું લિઉની પુત્રીએ આ ફોટો સોશિયલ મીડિયા સાઈટ પર અપલોડ કરી દીધો છે જેના કારણે એ ખુબજ વાયરલ થઇ રહ્યું છે.

(7:13 pm IST)