Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

જર્મનીમાં બિલ્ડિંગમાં વિસ્ફોટ થવાના કારણે 25ને ઇજા

નવી દિલ્હી: જર્મની પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વૃપ્પ્રંતલ શહેરમાં એક વિસ્ફોટના કારણે બિલ્ડીંગ ધરાશાયી થતા 25 લોકોને ઇજા પહોંચી છે અને ચાર લોકોની હાલત ગંભીર હોવાનું જાણવામાં આવી રહ્યું છે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અડધી રાતે આ ઘટના બની છે જેમાં બિલ્ડિંગમાં જોરદાર ધમાકો થયો હતો અને આજુબાજુના લોકો ગભરાઈને રસ્તા પર આવી ગયા હતા પરંતુ બિલ્ડિંગની અંદર 25 લોકોને ઇજા પહોંચી છે તેમજ 4 લોકોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(7:12 pm IST)