Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

અમેરિકામાં 1500થી વધુ સૈનિકોને પશ્ચિમ એશિયા મોકલવામાં આવશે

નવી દિલ્હી: વ્હાઇટ હાઉસે કોંગ્રેસ સંસદને જણાવ્યું છે કે ઈરાન સાથે વધતા તનાવ વચ્છસ તેની યોજના પશ્ચિમ એશિયામાં 1500 સૈનિકોને મોકલવામા આવશે વોશિંગટન પોસ્ટ આપેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ એશિયામાં અતિરિક્ત સૈનિકોને મોકલવાનું કારણ ત્યાં રહેલ સૈનિકોની સુરક્ષા કરવાનું છે

 

(5:02 pm IST)