Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ખાડી દેશોને આંઠ કરોડ ડોલરના હથિયાર આપશે અમેરિકા

નવી દિલ્હી; ઈરાનની સાથે વધતા તણાવને ધાયનમાં રાખતા અમેરિક સાઉદી અરબ જોર્ડન અને સંયુક્ત અરબ અમીરાતના આઠ કરોડ એક લાખ ડોલરના હથિયાર વેચશે અમેરિકી વિદેશી મંત્રી માઈક પોમ્પીએ શનિવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકા  સંદર્ભે અધિસુચના આપતા 22 લંબિત  હથિયારને લઈને હસ્તાંતરણ તુરત કરવાની વાત કરી છે.

(5:00 pm IST)