Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

બર્ફમાં બનેલ રહસ્યમય ફોટોના કારણે ચિંતામાં પડ્યું નાસા

આર્કટિક પર છવાયેલા બરફમાં અનિયમિત આકારના રહસ્યમય વર્તુળાકાર ખાડા જોઇને નાસાના વિજ્ઞાાનીઓને આશ્ચર્ય ઉપજ્યું છે. ચંદ્રની સફર કરીને આવેલા અને મંગળ પર જવાની તૈયારી કરી રહેલા વિજ્ઞાાનીઓ પણ આ રહસ્યમય વર્તુળોને જોઇને માથુ ખંજવાળે છે. નાસાએ છેલ્લાં દશકા દરમિયાન ઉત્તર અને દક્ષિણ ધુ્રવના બર્ફિલા પ્રદેશો પર હવાઇ સફર કરીને કલાઇમેટ ચેન્જ અને વૈશ્વિક વાતાવરણનો અભ્યાસ કર્યો છે.
 

(8:37 pm IST)