Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

કવેટામાં આત્મઘાતી હુમલામાં 5 મોતને ભેટ્યા: 8 ઘાયલ

નવી દિલ્હી: બલુચિસ્તાનના કવેટામાં અનેક વિસ્ફોટોમાં લગભગ પાંચ પોલીસ કર્મીઓ શહીદ થયા છે અને આંઠ લોકોને વતા ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે વિસ્ફોટમાં એક પશ્ચિમી બાયપાસ નજીક મીના ગુંડીમાં થયો જેમાં ફ્રંટિયર કાર્પસ પોસ્ટ પર નિશાન સાધવામાં આવ્યું હોવાનું એક સરકારી સમાચાર એજન્સી દ્વારા જાણવામાં આવી રહ્યું છે.ત્રણ આત્મઘાતી હુમલામાં બે હુમલાખોરોના પણ મોત નિપજ્યા છે.

(6:06 pm IST)