Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

અમેરિકામાં વિદેશી ગ્રાહકો સાથે ભેદભાવ કરવાના મામલે કંપની વિરુદ્ધ ફરિયાદ

નવી દિલ્હી: અમેરિકાના ઇલિનોયસનના એટોર્ની જનરલમાં ચીની છાત્રો સહીત ગ્રાહકો સાથે ભેદભાવ કરવા માટે એક પરિવહન કંપની પર કેસ દાખલ કરવામાં આવ્યો છે એટોર્ની જનરલ લીજા મૈડિગનને સોમવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સબર્બન એક્સપ્રેસ અને તેના માલિક ડેનિસ ટોપેન કોલેજ વિદ્યાર્થીઓ અને તેના પરિવારો સાથે ભેદભાવ અને હેરાન કરી રહ્યા હતા જેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:06 pm IST)