Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

નાઇજીરિયામાં ચર્ચ પર હુમલામાં બે પાદરી સહીત 18ના મોત

નવી દિલ્હી: મધ્ય નાઇજીરિયામાં એક ચર્ચ પર થયેલ હુમલામાં બે પાદરીઓ સહીત 18 લોકોના મોત નિપજ્યા છે આ હુમલો મંગળવારના રોજ સવારના સમયે થયો હતો બેન્યું પ્રાંતમાં પોલીસ આયુક્ત ફતાઈ આવોસેનીએ આ વાતની જાણકારી આપતા જણાવ્યું છે કે લગભગ 30 સંદિગ્ધ લોકોએ આ હુમલો કર્યો હતો જેમાં બે પાદરીઓ સહીત 30 લોકોના મોત નિપજ્યા છે જે લોકો ચર્ચમાં પ્રાર્થના કરી રહ્યા હતા.

(6:05 pm IST)