Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

ચીનના આક્રમણનો જવાબ આપવા માટે તાઇવાન તૈયારીમાં

નવી દિલ્હી: ચીન અને તાઇવાન વચ્ચે વધતો તનાવ જગજાહેર થઇ ગયો છે અને તેના કારણે ચીનથી વધતા સૈન્ય  ખતરા વચ્ચે કોઈ પણ પ્રકારનું આક્રમણો નો મુકાબલો કરવા માટે તાઇવાન જુમના વાર્ષિક અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યું છે આ જાણકારી તાઇવાની અધિકારીઓ દ્વારા મળી રહી છે આ પહેલા ચીને આ ક્ષેત્રમાં નૌસૈના અભ્યાસ પણ આયોજિત કર્યા હતા.

(6:05 pm IST)