Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

સીરિયાઈ લોકોની હાલત પર WHO ચિંતિત

નવી દિલ્હી: સીરિયામાં ઘણા દિવસોથી શરૂ થયેલ યુદ્ધને લઈને ત્યાંના નાગરિકોની હાલત અને નજીકના પાંચ દેશોના લોકોની બદલાતી હાલતને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે વિશ્વના અનેક દેશોથી તે મદદ માંગી રહ્યું છે કારણ કે સીરિયામાં દરરોજ લગભગ ઘણા બધા લોકો એવી બીમારીથી મૃત્યુ પાણી રહ્યા છે જેનો ઈલાજ સંભવ છે પરંતુ આવશ્યક વસ્તુના અભાવને લીધે તે નથી થઇ શકતો.

(6:03 pm IST)