Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

ફરીથી હુમલો શરૂ કરવાનો અફઘાન-તાલિબાનનું એલાન

નવી દિલ્હી: તાલિબાને દર વર્ષની જેમ આ વર્ષે પણ વસંતની મોસમમાં ફરીથી પોતાના હુમલા તેજ કરી દીધા છે તાલિબાને બુધવારના રોજ શરૂ કરેલ આ હુમલાથી લાગી રહ્યું છે કે તેને અફઘાનિસ્તાન સરકારની શાંતિ વાર્તાની પેશકશને ઠુકરાવી દીધી છે તાલિબાની દ્વારા મળેલ એક બયાન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓપરેશન અલ ખદક, અમેરિકી બળોને તેના ખુફિયા એજન્ટ અને સાથે તેના અંદરની ચીજવસ્તુઓને નિશાન બનાવશે અને પછી હુમલો કરશે.

(6:03 pm IST)