Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ઓટોમેટિક વોઇસ મેસેઝ પ્લે થવા પર ચીનમાં ગભરાયો એટીએમ ચોરઃ દરવાજા ખોલવાનું ભૂલ્યો

        ચીનના શાંડોંગ  શહેરમાં એટીએમ લૂંટવાની કોશિષ કરી રહેલ એક ચોર કિયોસ્કમાં ઘુસતાં જ  ઓટોમેટીક  વોઇસ  મેસેજ પ્લે થવાથી  ડરી ગયો અને એ ભુલી ગયગો કે દરવાજો કેવી રીતે ખુલે છે.

        તે ડસ્ટબીનનું ઢાંકણું ઉપાડી દરવાજા અને એટીએમ સ્ક્રીન પર મારવા લાગ્યો એલાર્મ વાગવા લાગ્યું  જો કે પછી  પોલીસે તેને પકડી લીધો. આ ઘટનાના સીસીટીવી કુટેજ સામે આવ્યા છે.

(11:32 pm IST)