Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

અમે મરી રહ્યા છીએ, હવે તો જાગો..

કોલંબિયાના મેડેલિન શહેરમાં કેટલાક આર્ટિસ્ટોએ અનોખી રીતે સરકારી નીતિઓ પ્રત્યે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. કેટલાક કલાકારો એક બ્રિજની નીચે લાંબાં કપડાં બાંધીને એના પર લટકી ગયા હતા. જાણે તેઓ મરી ગયા હોય એમ એક પોઝિશનમાં સ્થિર થઈને સ્ટેચ્યુની જેમ સ્થિર થઈ ગયા હતા.

(3:29 pm IST)