Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

આ ભાઈનો સાહસ ગઝબ કહેવાય હો ભાઈ....

નવી દિલ્હી: સાઉથ આફ્રિકાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કેપટાઉનમાં રહેનાર એક 24 વર્ષીય શોન વેન પર થોડાક લોકોએ જીવલેણ  હુમલો કર્યો હતો અને તેની સાયકલ ચોરી કરવા માટે એક શખ્સે તેના પર ચાકુથી હુમલો કરતા તે ખોપડીમાં ઘુસી ગઈ અને તેના કારણે તેને રક્તસ્ત્રાવ થવા લાગ્યો આટલી ઇજા થઇ હોવા છતાં પણ આ યુવક પોતાની સાયકલ ચલાવીને 1 કિલોમીટર દૂર હોસ્પિટલ પહોંચી ગયો હતો તેની હિંમતને દાદ આપી શકાય છે.

(6:33 pm IST)