Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

બ્રિટનમાં એક ટ્રકમાં મૃત મળેલા ૩૯ લોકો ચીની નાગરિકો હતાઃ પોલીસએ આપી જાણકારી

        બ્રિટનના એસેકસમા એક રેફ્રિજરેટેડ ટ્રકની અંદર મૃત મળેલા ૩૯ લોકો ચીની નાગરિક હતા.

        રીપોર્ટસ  મુજબ આ લોકોના મોતનુ કારણ અત્‍યાધિક ઠંડી હોઇ શકે છે કારણ ટ્રકની અંદર તાપમાન રપ સે. થી પણ ઓછું હતુ.

        પોલીસએ બતાવ્‍યૂ છે કે હત્‍યાના સંદેહમાં ધરપકડ કરવામાં આવેલ રપ વર્ષીય ટ્રક ડ્રાઇવરથી પુછપરછ ચાલુ છે.

(11:37 pm IST)