Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

આ છે દુનિયાની સૌથી સુંદર મોડલ: વિજ્ઞાને પણ તેની બોલી લગાવી

નવી દિલ્હી: બ્રિટિશ મોડલ કેલી બ્રુકનું ફિગર દુનિયામાં સૌથી બેસ્ટ હોવાનું માલુમ પડી રહ્યું છે તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એક નિષ્કર્ષ શોધી કાઢ્યો છે વૈજ્ઞાનિકોના કહેવા મુજબ દુનિયામાં મહિલાના ફિગરને બેસ્ટ માનવામાં આવે છે અને તેનું પેરામીટર સૌથી અલગ હોય છે.

      એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટેક્સાસ યુનિવર્સીટીના રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટિશ મોડલ કેલી બ્રુકનું ફિગર દુનિયામાં સૌથી સારું માનવામાં આવી રહ્યું છે અને માટે વૈજ્ઞાનિકોએ તેની બોલી પણ લગાવી છે.

(6:28 pm IST)