Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કોમ્પલૈન અને ગ્લુકોન-ડી બનાવતી હેજ ઇન્ડિયાને રૂ. ૪પ૯પ કરોડમા જાયડસ કેડીલા ખરીદશે

જાયડસ વેલનેસએ જણાવ્યું કે તે કેડીલા હેલ્થકેરની સાથે મળી કોમ્પલેન અને ગ્લુકોન-ડી બનાવવાળી કંપની હેજ ઇન્ડિયાને રૂા. ૪પ૯પ કરોડમાં ખરીદશે.  આ અધિગ્રહણ પુરૂ થયા બાદ જાયડસ વેલનેસની અસ્કયામત વધીને રૂ. ૧૭૦૦ કરોડ થઇ જશે. જયારે જાયડસ આ સોદાના નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ ના ચોથા ત્રિમાસીકમાં પુરી થવાની આશા છે.

(12:17 am IST)