Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પોલીસને વારંવાર ફોન કરી પરેશાન કરવું આ શખ્સને ભારે પડ્યું: કંટાળી ગયેલ પોલીસે અદાલતના દરવાજા ખખડાવતા થઇ 5 વર્ષની કેદ

નવી દિલ્હી:ટુકરીમાં એક ખુબજ અજીબો ગરીબ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં 55 વર્ષીય એક શખ્સે માત્ર એક વર્ષમાં પોલીસને 45000 વાર ફોન કર્યો છે પરંતુ કોઈ ફરિયાદ નોંધાવી નથી અને અંતમાં તેની આ આદતથી કંટાળી પોલીસે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના અદાલત સુધી પહોંચી છે જેમાં જાણવામાં આવી રહ્યું છે કે એક શખ્સ પોલીસને એક વર્ષથી 45 હજાર વાર ફોન કરી ચુક્યો છે અને તે ફોન માત્ર પોલીસને પોતાની દર્દની કહાની જણાવવા માટે જ કરતો હતો પરંતુ તેની આ હરકતથી કંટાળી પોલીસે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આ ઘટના અદાલત સુધી પહોંચી છે.

(6:41 pm IST)