Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

2 બોટલ પાણી મંગાવી આ મહિલાએ વેટરને આપી લાખો રૂપિયાની ટીપ

નવી દિલ્હી: રેસ્ટોરંટ,ક્લ્બ અને અન્ય જગ્યામાં લોકો સર્વિસથી ખુબજ ખુશ થતા બિલની સાથે વેટર્સને નાની એવી ટીપ પણ આપે છે આ વાત પર ઘાણ લોકો એવા પણ છે  કે જે તેને આ ફિજૂલ ખર્ચ મને છે પરંતુ શું તમે સાંભળ્યું છે કે કોઈ એક પાણીની બોટલ લેવા પર વેટરને લાખો રૂપિયાની ટીપ આપે કદાચ આવું તમે સાંભળ્યું પણ નહીં હોઈ પરંતુ આ અમેરિકાની એક હકીકત છે જેમાં અમેરિકાના ગ્રીનવિલેમાં મહિલા વેટર એલેના કસ્તર એ સમયે અચંબામાં મુકાઈ ગઈ જયારે તેને ટીપમાં 10 હજાર ડોલર એટલે કે 7 લાખ રૂપિયા મળ્યા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક મહિલા વેતરાઈ ગ્રાહકની સેવા પર તાત્કાલિક અમલ કરતા તેને 7 લાખ રૂપિયા ટીપ મળતા તેને થોડાક પૈસા  પોતાની પાસે રાખી બીજા સ્ટાફમાં વહેંચી દીધા હોવાનું જાણવામાં આવી   રહ્યું છે.

(6:44 pm IST)