Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સંયુક્ત રાષ્ટ્રએ યમનને ભયંકર દુકાળના કારણે ચેતવણી આપી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રએ જાણકારી આપી છે કે યમન ભયંકર અકાલના કંગાળ પર આવી ગયું છે સંયુક્ત રાષ્ટ્ર માનવીય મામલોના અવર મહાસચિવ માર્ક લોકાકે મંગળવારના રોજ જણાવ્યું છે કે યમન પર હવે સ્પષ્ટ રીતે ભયંકર દુકાળ પડવાનું સંકટ જણાઈ રહ્યું છે તેને યમનમાં ભારે તબાહી જોઈ છે અને તેને બ્રિટિશની પહલ પર આયોજિત સુરક્ષા પરિષદની બેઠકમાં ખાદ્ય સહાયતા સામગ્રી વિતરણ અને બુનિયાદીની જરૂરતો સાથે જોડાયેલ સુવિધાઓને પહોંચવા માટે કરેલ નિર્ણયમાં માનવીય યુધ્ધવિરામની અપીલ કરી છે.

(6:30 pm IST)